ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિમલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યવિમલ'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વવિમલસૂરિના શિષ્ય. ‘અધ્યાત્મ-ચોવીશી’(મુ.) અને ગુજરાતી હિન્દીમિશ્રમાં ત્રણથી ૪ કડીનાં કેટલાંક પદો(...") |
(No difference)
|
Revision as of 09:17, 31 August 2022
પુણ્યવિમલ [ ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વવિમલસૂરિના શિષ્ય. ‘અધ્યાત્મ-ચોવીશી’(મુ.) અને ગુજરાતી હિન્દીમિશ્રમાં ત્રણથી ૪ કડીનાં કેટલાંક પદો(મુ.)ના કર્તા. કૃતિ : અધ્યાત્મચોવીસી વગેરે. (પુણ્યવિમલસૂરિકૃત), પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૧.[શ્ર.ત્રિ.]