ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મમંદિર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મમંદિર-૧'''</span> [ઈ.૧૪૯૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિ (અવ.ઈ.૧૪૯૦)ના શિષ્ય. ૪૯ કડીની ગુણરત્નસૂરિના જીવન, દીક્ષા, તપ વગેરે વિશે વીગતે માહિતી આપતી ‘ગુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પદ્મમંદિર | ||
|next = | |next = પદ્મમંદિર-૨ | ||
}} | }} |
Latest revision as of 11:21, 31 August 2022
પદ્મમંદિર-૧ [ઈ.૧૪૯૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિ (અવ.ઈ.૧૪૯૦)ના શિષ્ય. ૪૯ કડીની ગુણરત્નસૂરિના જીવન, દીક્ષા, તપ વગેરે વિશે વીગતે માહિતી આપતી ‘ગુણરત્નસૂરિ-વિવાહલઉ’ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧-‘દો વિવાહલોકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા.[ર.સો.]