ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાસો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પાસો'''</span> [ઈ.૧૭૫૨માં હયાત] : અવટંકે પટેલ. લોંકાગચ્છના જૈન સાધુ. ધર્મદાસની પરંપરામાં જીવા શ્રાવકના શિષ્ય. ૨૦ ઢાળના ભરત ચક્રવર્તીનો રાસ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૧૮, ચૈત્ર વદ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પાસચંદ-૨
|next =  
|next = પાંચુ
}}
}}

Latest revision as of 11:45, 31 August 2022


પાસો [ઈ.૧૭૫૨માં હયાત] : અવટંકે પટેલ. લોંકાગચ્છના જૈન સાધુ. ધર્મદાસની પરંપરામાં જીવા શ્રાવકના શિષ્ય. ૨૦ ઢાળના ભરત ચક્રવર્તીનો રાસ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૧૮, ચૈત્ર વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]