ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યપાલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યપાલ'''</span> [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ‘મેઘકુમાર-ગીત’ (લે. ઈ.૧૫૧૮) અને ૧૭ કડીની ‘થાવચ્ચાઋષિરાજ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮. સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પુણ્યનિધાન | ||
|next = | |next = પુણ્યપ્રધાન | ||
}} | }} |
Latest revision as of 11:51, 31 August 2022
પુણ્યપાલ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ‘મેઘકુમાર-ગીત’ (લે. ઈ.૧૫૧૮) અને ૧૭ કડીની ‘થાવચ્ચાઋષિરાજ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]