ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યસાગર'''</span> : જૈન. આ નામે ૯ કડીનું ‘શ્રીજિનચંદ્રસૂરિ-અષ્ટકમ્’ (મુ.), ૧૯ કડીની ‘શીલની નવવાડની સઝાય’ (મુ.), અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૧૯/૨૧ કડીનું ‘કલ્યાણ-સ્તોત્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પુણ્યશીલ_ગણિ | ||
|next = | |next = પુણ્યસાગર-૧ | ||
}} | }} |
Latest revision as of 11:56, 31 August 2022
પુણ્યસાગર : જૈન. આ નામે ૯ કડીનું ‘શ્રીજિનચંદ્રસૂરિ-અષ્ટકમ્’ (મુ.), ૧૯ કડીની ‘શીલની નવવાડની સઝાય’ (મુ.), અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૧૯/૨૧ કડીનું ‘કલ્યાણ-સ્તોત્ર/પંચકલ્યાણક-સ્તોત્ર-બારમાસા’ (લે.સં. ૧૭મું શતક અનુ.); ૬ કડીનું ‘અધ્યાત્મિક-ગીત’ (લે.સં. ૧૮મું શતક અનુ.), ૬ કડીનું ‘શંખેશ્વરચંદ્રસૂરિ-અષ્ટકમ્’ના કર્તા પુણ્યસાગર-૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા પુણ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : [શ્ર.ત્રિ.]