ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુષ્પવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુષ્પવિજય'''</span> [ઈ.૧૭૫૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શુક્રરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્...")
(No difference)

Revision as of 12:01, 31 August 2022


પુષ્પવિજય [ઈ.૧૭૫૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શુક્રરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]