ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂજાસુત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પૂજાસુત'''</span> : આ નામે ‘પાંડવી-ગીતા’ (ર.ઈ.૧૬૪૬) અને ૧૦૯ કડીના ‘નલનાં ચંદ્રાવળા’ મળે છે જે પરમાણંદ(દાસ)-૪ની કૃતિઓ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨;  ૨. ગૂહ...")
(No difference)

Revision as of 12:02, 31 August 2022


પૂજાસુત : આ નામે ‘પાંડવી-ગીતા’ (ર.ઈ.૧૬૪૬) અને ૧૦૯ કડીના ‘નલનાં ચંદ્રાવળા’ મળે છે જે પરમાણંદ(દાસ)-૪ની કૃતિઓ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે ૪. ફૉહનામાવલિ.[કી.જો.]