ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રભાકરજી બ્રહ્મર્ષિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રભાકરજી (બ્રહ્મર્ષિ)'''</span> [ ] : કવિ કચ્છ મોથાળાના રહીશ હતા. તેમને નામે ‘પતિવ્રતા સ્ત્રીઓ’, ‘બારાક્ષરી’, ‘બ્રહ્મર્ષિકચ્છી પદાવલી’, ‘બ્રહ્મર્...") |
(No difference)
|
Revision as of 12:22, 31 August 2022
પ્રભાકરજી (બ્રહ્મર્ષિ) [ ] : કવિ કચ્છ મોથાળાના રહીશ હતા. તેમને નામે ‘પતિવ્રતા સ્ત્રીઓ’, ‘બારાક્ષરી’, ‘બ્રહ્મર્ષિકચ્છી પદાવલી’, ‘બ્રહ્મર્ષિ ભજનામૃત’, ‘મોક્ષમંદિર’, ‘સ્વર્ગસોપાન’ વગેરે કૃતિઓ નોંધાયેલી છે. તેમનું ૧ પદ(મુ.) મળે છે. કૃતિ : કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૧૬ (+સં.).[કી.જો.]