ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રભાશંકર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રભાશંકર-૧'''</span> [ઈ.૧૮૬૩ સુધીમાં] : જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. વતન અમદાવાદ. ‘જ્ઞાનવિષયક-ધોળ’ (લે.ઈ.૧૮૬૩), ‘તુલસીવિવાહ’, ‘પંદરતિથિ’, ‘બાર માસ’, ‘બ્રહ્મતત્ત્વ’ તથા પ...")
(No difference)

Revision as of 12:23, 31 August 2022


પ્રભાશંકર-૧ [ઈ.૧૮૬૩ સુધીમાં] : જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. વતન અમદાવાદ. ‘જ્ઞાનવિષયક-ધોળ’ (લે.ઈ.૧૮૬૩), ‘તુલસીવિવાહ’, ‘પંદરતિથિ’, ‘બાર માસ’, ‘બ્રહ્મતત્ત્વ’ તથા પદોના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧.[કી.જો.]