ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રમોદચંદ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રમોદચંદ્ર'''</span> : આ નામે ‘અષ્ટબોલગર્ભિત જિનસ્તવન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પ્રમોદચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્...") |
(No difference)
|
Revision as of 12:24, 31 August 2022
પ્રમોદચંદ્ર : આ નામે ‘અષ્ટબોલગર્ભિત જિનસ્તવન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પ્રમોદચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]