ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રયાગદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રયાગદાસ'''</span> [                ] : પિતાનું નામ ગંગદાસ. ઉદેપુરના વતની. ૩૨ કડીની ‘કપડાકુતૂહલ’(મુ.)ના કર્તા. કૃતિ : વર્ણકસમુચ્ચય : ૧, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫...")
(No difference)

Revision as of 12:25, 31 August 2022


પ્રયાગદાસ [                ] : પિતાનું નામ ગંગદાસ. ઉદેપુરના વતની. ૩૨ કડીની ‘કપડાકુતૂહલ’(મુ.)ના કર્તા. કૃતિ : વર્ણકસમુચ્ચય : ૧, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૬ (+સં.).[કી.જો.]