ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રાગજી-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રાગજી-૧'''</span> [ઈ.૧૬૮૫માં હયાત] : જૈન સાધુ. ભીમના શિષ્ય. ૧૫ કડીની ‘બાહુબલ-સઝાય’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |pre...") |
(No difference)
|
Revision as of 12:26, 31 August 2022
પ્રાગજી-૧ [ઈ.૧૬૮૫માં હયાત] : જૈન સાધુ. ભીમના શિષ્ય. ૧૫ કડીની ‘બાહુબલ-સઝાય’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]