ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ-૪-પ્રેમશંભુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમ-૪/પ્રેમશંભુ'''</span> [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કેસવની પરંપરામાં નરસિંહના શિષ્ય. ‘હરિચંદરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, માગશર વદ ૯, રવિવાર)ના કર્તા...") |
(No difference)
|
Revision as of 05:59, 1 September 2022
પ્રેમ-૪/પ્રેમશંભુ [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કેસવની પરંપરામાં નરસિંહના શિષ્ય. ‘હરિચંદરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, માગશર વદ ૯, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧, ૨).[ર.ર.દ.]