ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમચંદ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમચંદ-૩'''</span> [ ] : જૈન સાધુ. ગચ્છાધિપતિ વિજયદયાસૂરિના શિષ્ય. ૧૩ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આ કવિના ગુરુ વિજયદયાસૂરિ...") |
(No difference)
|
Revision as of 06:01, 1 September 2022
પ્રેમચંદ-૩ [ ] : જૈન સાધુ. ગચ્છાધિપતિ વિજયદયાસૂરિના શિષ્ય. ૧૩ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આ કવિના ગુરુ વિજયદયાસૂરિ જો તપગચ્છના વિજયદયાસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૫૩) હોય તો આ પ્રેમચંદ તપગચ્છના ઠરે. સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]