ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમવિજયશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમવિજયશિષ્ય'''</span> [ ] : કર્તા તપગચ્છના ધર્મવિજયની પરંપરાના જૈન સાધુ હોવાનો સંભવ છે. ૯ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૪ કડીના ‘...") |
(No difference)
|
Revision as of 06:09, 1 September 2022
પ્રેમવિજયશિષ્ય [ ] : કર્તા તપગચ્છના ધર્મવિજયની પરંપરાના જૈન સાધુ હોવાનો સંભવ છે. ૯ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૪ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ની રચના તેમણે કરી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]