ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમ(મુનિ)'''</span> : આ નામે ૧૧ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય’ (મુ.) અને ૫ કડીની ‘મેઘકુમારની સઝાય’ (મુ.) તથા ‘અધિકમાસ મહાત્મ્ય’ (લે. ઈ.૧૮૨૪) મળે છે. તેમના કર્તા કયા પ્રેમ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘પૃથ્વીચંદ્રચરિત્ર-વાગ્વિલાસ’
|next =  
|next = પ્રેમ_મુનિ-૧
}}
}}

Latest revision as of 06:43, 1 September 2022


પ્રેમ(મુનિ) : આ નામે ૧૧ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય’ (મુ.) અને ૫ કડીની ‘મેઘકુમારની સઝાય’ (મુ.) તથા ‘અધિકમાસ મહાત્મ્ય’ (લે. ઈ.૧૮૨૪) મળે છે. તેમના કર્તા કયા પ્રેમ કે પ્રેમ(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. લોંપપ્રકરણ. સંદર્ભ : ૧. આલિસ્ટાઑઈ : ૨; ૨. ગૂહાયાદી.[ર.ર.દ.]