ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફાંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ફાંગ'''</span> [ઈ.૧૭૦૩ સુધીમાં] : ગણપતિના પુત્ર. જ્ઞાતિએ મોઢ. વિજાપુર પાસેના લાડોલ ગામના વતની. ૨૭ કડવાંની ‘કસોદ્ધરણ’ (લે.ઈ.૧૭૦૩)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ફાજલશાહ_સૈયદ | ||
|next = | |next = ફૂઢ | ||
}} | }} |
Latest revision as of 09:41, 1 September 2022
ફાંગ [ઈ.૧૭૦૩ સુધીમાં] : ગણપતિના પુત્ર. જ્ઞાતિએ મોઢ. વિજાપુર પાસેના લાડોલ ગામના વતની. ૨૭ કડવાંની ‘કસોદ્ધરણ’ (લે.ઈ.૧૭૦૩)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;૩. ગુસારસ્વતો; ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ.[કી.જો.]