ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાધારસંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બાધારસંગ'''</span> [ ] : જ્ઞાતિએ ક્ષત્રિય. તેમનું વતન આંતરસા. બહેચરરામ મહારાજના શિષ્ય. તેમણે પદો (૩ મુ.)ની રચના કરી છે. કૃતિ : ગુમુવાણી (+સં.).{{Right|[દે.દ.]}} {{Poem2C...") |
(No difference)
|
Revision as of 06:32, 2 September 2022
બાધારસંગ [ ] : જ્ઞાતિએ ક્ષત્રિય. તેમનું વતન આંતરસા. બહેચરરામ મહારાજના શિષ્ય. તેમણે પદો (૩ મુ.)ની રચના કરી છે. કૃતિ : ગુમુવાણી (+સં.).[દે.દ.]