ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાલ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બાલ-૨'''</span> [ઈ.૧૬૨૮માં હયાત]: જૈન સાધુ. ગંગજી મુનિના શિષ્ય. ૪૬ કડીની ‘શાંતિકુંથુઅરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૮/૧૬૮૪, શ્રાવણ સુદ ૨)ના કર્તા. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧{{Right|[શ્ર.ત્ર...")
(No difference)

Revision as of 06:33, 2 September 2022


બાલ-૨ [ઈ.૧૬૨૮માં હયાત]: જૈન સાધુ. ગંગજી મુનિના શિષ્ય. ૪૬ કડીની ‘શાંતિકુંથુઅરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૮/૧૬૮૪, શ્રાવણ સુદ ૨)ના કર્તા. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧[શ્ર.ત્રિ.]