ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બુદ્ધિવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જીવવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬/સં.૧૭૧૨, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2...")
(No difference)

Revision as of 06:38, 2 September 2022


બુદ્ધિવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જીવવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬/સં.૧૭૧૨, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]