ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિવિજ્ય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બુદ્ધિવિજ્ય-૨'''</span> [                ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૪-૪ કડીની ‘કલ્પસૂત્ર (પર્યુષણ)ની સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ...")
(No difference)

Revision as of 06:39, 2 September 2022


બુદ્ધિવિજ્ય-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૪-૪ કડીની ‘કલ્પસૂત્ર (પર્યુષણ)ની સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]