અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લાઠી સ્ટેશન પર: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> દૈવે શાપી તેં આલાપી {{space}}દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી! દૂરે, દૂરે...") |
(No difference)
|
Revision as of 13:23, 23 June 2021
દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરે, દૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮