ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બેચર-બેચરદાસ-બહેચર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બેચર/બેચરદાસ/બહેચર'''</span> : ‘બેચરના નામે ‘દાણલીલાના સવૈયા’ તથા ‘કક્કો’, ‘બહેચર’ના નામે પદ તથા બહેચરદાસને નામે આઠથી ૧૫ કડીના ૪ ગરબા(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા...")
(No difference)

Revision as of 06:59, 2 September 2022


બેચર/બેચરદાસ/બહેચર : ‘બેચરના નામે ‘દાણલીલાના સવૈયા’ તથા ‘કક્કો’, ‘બહેચર’ના નામે પદ તથા બહેચરદાસને નામે આઠથી ૧૫ કડીના ૪ ગરબા(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત થતું નથી. કૃતિ : શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રકાકૃતિઓ;  ૩. ગૂહાયાદી.[કી.જો.]