ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભક્તિ-૨'''</span> [                ] : જૈન સાધુ. પદ્મવિજ્યના શિષ્ય. જૈનધર્મના તપ-વ્રતના સંદર્ભમાં બીજતિથિનું માહાત્મ્ય નિરૂપતા ૧૫ કડીના ‘બીજનું સ્તવન’(મુ.)ના કર્ત...")
(No difference)

Revision as of 10:27, 2 September 2022


ભક્તિ-૨ [                ] : જૈન સાધુ. પદ્મવિજ્યના શિષ્ય. જૈનધર્મના તપ-વ્રતના સંદર્ભમાં બીજતિથિનું માહાત્મ્ય નિરૂપતા ૧૫ કડીના ‘બીજનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. સ્નાસ્તસંગ્રહ. [ર.ર.દ.]