ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાનદાસ-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભગવાનદાસ-૪'''</span> [                ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પટીના વતની. ‘માળાપ્રકરણ’ના કર્તા. અન્ય ભગવાનદાસ સંવત ૧૬મી સદીમાં, ગુંસાઈજીના સમયમાં થયેલા નોંધ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભગવાનદાસ-૩
|next =  
|next = ભગુદાસ
}}
}}

Latest revision as of 10:43, 2 September 2022


ભગવાનદાસ-૪ [                ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પટીના વતની. ‘માળાપ્રકરણ’ના કર્તા. અન્ય ભગવાનદાસ સંવત ૧૬મી સદીમાં, ગુંસાઈજીના સમયમાં થયેલા નોંધાયા છે તે અને આ એક છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭-‘માલાઉદ્ધારકાવ્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય. [શ્ર.ત્રિ.]