ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભટસિંહ-ભડસિંહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભટસિંહ/ભડસિંહ'''</span> [ ] : આગમગચ્છના જૈન સાધુ. જયતિલકના શિષ્ય. ૧૧/૧૨ કડીના ‘નમસ્કાર-પ્રબંધ/નમસ્કારસ્તવ-પ્રબંધ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્...") |
(No difference)
|
Revision as of 06:02, 4 September 2022
ભટસિંહ/ભડસિંહ [ ] : આગમગચ્છના જૈન સાધુ. જયતિલકના શિષ્ય. ૧૧/૧૨ કડીના ‘નમસ્કાર-પ્રબંધ/નમસ્કારસ્તવ-પ્રબંધ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]