ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભત્તઉ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભત્તઉ'''</span> [ઈ.૧૩મી સદી પૂર્વાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનપતિસૂરિ (જ.ઈ.૧૧૫૪-અવ. ઈ.૧૨૨૧)વિષયક ૨૦ કડીના, આંતરયમકનો ઉપયોગ કરતી સવૈયાની દેશીમાં રચાયેલા ‘શ્રીમજ્જિન-પતિસ...") |
(No difference)
|
Revision as of 06:03, 4 September 2022
ભત્તઉ [ઈ.૧૩મી સદી પૂર્વાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનપતિસૂરિ (જ.ઈ.૧૧૫૪-અવ. ઈ.૧૨૨૧)વિષયક ૨૦ કડીના, આંતરયમકનો ઉપયોગ કરતી સવૈયાની દેશીમાં રચાયેલા ‘શ્રીમજ્જિન-પતિસુરીણામ-ગીત’(મુ.) એ સ્તુતિગીતના કર્તા. કૃતિમાં થયેલો ઝૂલણાનો પ્રયોગ ઉલ્લેખનીય છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. જૈમગૂકરચનાએં : ૧. [ગી.મુ.]