ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભલઉ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભલઉ'''</span> [ઈ.૧૫૧૭ સુધીમાં] : જૈન સોમસુંદરસૂરિના શિષ્ય. જિનદેવને નામે મુદ્રિત ૩૦ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન...") |
(No difference)
|
Revision as of 06:07, 4 September 2022
ભલઉ [ઈ.૧૫૧૭ સુધીમાં] : જૈન સોમસુંદરસૂરિના શિષ્ય. જિનદેવને નામે મુદ્રિત ૩૦ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૯-‘શ્રી સોમસુંદરસૂરિ સેવક જિનદેવકૃત સત્તાવીસ ભવનું શ્રી મહાવીરસ્વામી સ્તવન’, સં. શ્રી કંચનવિજયજી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]