ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીદાસ-૧ ભગવાનદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભવાનીદાસ-૧/ભગવાનદાસ'''</span> [ઈ.૧૭૬૭ સુધીમાં] : ધનદાસની ‘અર્જુન-ગીતા’ જેવી ‘ધ્યાન-ગીતા’ (લે.ઈ.૧૭૬૭/સં.૧૮૨૩ મહા સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ...") |
(No difference)
|
Revision as of 06:10, 4 September 2022
ભવાનીદાસ-૧/ભગવાનદાસ [ઈ.૧૭૬૭ સુધીમાં] : ધનદાસની ‘અર્જુન-ગીતા’ જેવી ‘ધ્યાન-ગીતા’ (લે.ઈ.૧૭૬૭/સં.૧૮૨૩ મહા સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ; ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]