ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીશંકર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભવાનીશંકર-૧'''</span> [ઈ. ૧૭૦૦ સુધીમાં]: અવટંકે ભટ્ટ. નર્મદા અને સમુદ્રના સંગમ ઉપરના રતનેશ્વર મહાદેવની સ્થાપના અને માહાત્મ્ય વર્ણવતા ‘રત્નેશ્વર-મહિમા’ (લે.ઈ.૧૭૦૦)ના...") |
(No difference)
|
Revision as of 06:16, 4 September 2022
ભવાનીશંકર-૧ [ઈ. ૧૭૦૦ સુધીમાં]: અવટંકે ભટ્ટ. નર્મદા અને સમુદ્રના સંગમ ઉપરના રતનેશ્વર મહાદેવની સ્થાપના અને માહાત્મ્ય વર્ણવતા ‘રત્નેશ્વર-મહિમા’ (લે.ઈ.૧૭૦૦)ના કર્તા. સંદર્ભ: ૧. કવિચરિત: ૩; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[શ્ર.ત્રિ.]