ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીશંકર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભવાનીશંકર-૨'''</span> [ઈ.૧૭૬૭માં હયાત] : ઐતિહાસિક વીગતો રજૂ કરતા ૬૫ કડીના ‘ફત્તેસિંહ ગાયકવાડનો ગરબો’ (ર.ઈ.૧૭૬૭)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાય...")
(No difference)

Revision as of 06:22, 4 September 2022


ભવાનીશંકર-૨ [ઈ.૧૭૬૭માં હયાત] : ઐતિહાસિક વીગતો રજૂ કરતા ૬૫ કડીના ‘ફત્તેસિંહ ગાયકવાડનો ગરબો’ (ર.ઈ.૧૭૬૭)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૧.[શ્ર.ત્રિ.]