ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાકર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાકર'''</span> [                ] : અવટંકે શાહ. કચ્છ અબડાસામાં આવેલા નાડાપા ગામના વતની. રતનબાઈ નામની તેમની શિષ્યા હતી. ભાકરે ઘણી કાફીઓ (૧ મુ.)ની રચના કરી છે. કૃતિ : કચ્...")
(No difference)

Revision as of 06:26, 4 September 2022


ભાકર [                ] : અવટંકે શાહ. કચ્છ અબડાસામાં આવેલા નાડાપા ગામના વતની. રતનબાઈ નામની તેમની શિષ્યા હતી. ભાકરે ઘણી કાફીઓ (૧ મુ.)ની રચના કરી છે. કૃતિ : કચ્છના સંતો, લે. દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬ (+સં.).[કી.જો.]