ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણ કવિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણ(કવિ)-૧'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : જૈન સાધુ. ‘ચંદરાજાસુત અમરરાજાની કથા’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, જેઠ સુદ ૧૨)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(No difference)

Revision as of 09:38, 5 September 2022


ભાણ(કવિ)-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : જૈન સાધુ. ‘ચંદરાજાસુત અમરરાજાની કથા’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, જેઠ સુદ ૧૨)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]