ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણ-૩-ભાણચંદ્ર-ભાનુચંદ્ર-ભાણજી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણ-૩/ભાણચંદ્ર/ભાનુચંદ્ર/ભાણજી'''</span> [જ.ઈ.૧૭૪૭-અવ. ઈ.૧૭૮૧] : જૈન સાધુ. વાઘજીમુનિના શિષ્ય. ૬ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’ (મુ.), ૬ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૫ કડીની ‘...") |
(No difference)
|
Revision as of 09:38, 5 September 2022
ભાણ-૩/ભાણચંદ્ર/ભાનુચંદ્ર/ભાણજી [જ.ઈ.૧૭૪૭-અવ. ઈ.૧૭૮૧] : જૈન સાધુ. વાઘજીમુનિના શિષ્ય. ૬ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’ (મુ.), ૬ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૫ કડીની ‘પર્યુષણપર્વની સઝાય’, ‘ચતુવિંશતિજિન-સ્તવન’, ૫ કડીનું ‘અભિનંદન-સ્તવન’ તથા ૪ કડીની ‘વસંત-ધમાલ’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧, પ્ર. કોઠારી કેશવલાલ છ. સં. ૨૪૩૧; ૩. જૈરસંગ્રહ; ૪. સ્તવન સઝાયસંગ્રહ, સં. સાગરચંદ્ર મહારાજ, ઈ.૧૯૩૭. સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૨ (+સં.); ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]