ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણચંદ-ભાણચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણચંદ/ભાણચંદ્ર'''</span> [                ] : જૈન સાધુ. ભાનુચંદ્રના શિષ્ય. ૨૨ કડીની હિંદીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ‘સંગ્રામસોનીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસ...")
(No difference)

Revision as of 09:39, 5 September 2022


ભાણચંદ/ભાણચંદ્ર [                ] : જૈન સાધુ. ભાનુચંદ્રના શિષ્ય. ૨૨ કડીની હિંદીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ‘સંગ્રામસોનીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ (જૈ); ૨. જૈસસંગ્રહ(ન); ૩. જૈસમાલા (શા) : ૩. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા.[કા.શા.]