ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણવિજય'''</span> : આ નામે ૧૩ કડીની ‘નેમબારમાસા’, ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (ચિંતામણિ)’ અને ‘પાર્શ્વનાથ-સ્તવનત્રિક’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભાણવિજય...") |
(No difference)
|
Revision as of 09:40, 5 September 2022
ભાણવિજય : આ નામે ૧૩ કડીની ‘નેમબારમાસા’, ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (ચિંતામણિ)’ અને ‘પાર્શ્વનાથ-સ્તવનત્રિક’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભાણવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]