ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુચંદ યતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાનુચંદ(યતિ)'''</span> [ઈ.૧૫૨૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ૨૫ કડીની ઐતિહાસિક કૃતિ ‘દયાધર્મ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૨/સં.૧૫૭૮, મહા સુદ ૭; મુ.)ના કર્તા. લોંકાગચ્છના ભાણચંદને ના...") |
(No difference)
|
Revision as of 09:42, 5 September 2022
ભાનુચંદ(યતિ) [ઈ.૧૫૨૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ૨૫ કડીની ઐતિહાસિક કૃતિ ‘દયાધર્મ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૨/સં.૧૫૭૮, મહા સુદ ૭; મુ.)ના કર્તા. લોંકાગચ્છના ભાણચંદને નામે ૩૩ કડીની ‘નેમરાજુલ-ગીત’ નામની રચના પણ નોંધાયેલી છે, જે આ જ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : *શ્રીમાન લોંકાશાહ,-. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]