ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવચંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવચંદ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ભાનુચંદ્ર ઉપાધ્યાય (ઈ.૧૫૬૨માં હયાત)ના શિષ્ય. ૪ કડીની ‘ભાનુચંદ્ર ઉપાધ્યાય-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા...")
(No difference)

Revision as of 09:51, 5 September 2022


ભાવચંદ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ભાનુચંદ્ર ઉપાધ્યાય (ઈ.૧૫૬૨માં હયાત)ના શિષ્ય. ૪ કડીની ‘ભાનુચંદ્ર ઉપાધ્યાય-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.). [શ્ર.ત્રિ.]