ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવસાગર-૧'''</span> [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘સપ્તાતશતજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડ...") |
(No difference)
|
Revision as of 09:54, 5 September 2022
ભાવસાગર-૧ [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘સપ્તાતશતજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]