ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવસાગર-૩'''</span> [ ] : જૈન સાધુ. વીરસાગરના શિષ્ય. ૩૨ કડીની ‘ક્રોધ-માન-માયા અને લોભની સઝાય’ (મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ અલગઅલગ શીર્ષક નીચે પણ મુદ્રિ...") |
(No difference)
|
Revision as of 09:55, 5 September 2022
ભાવસાગર-૩ [ ] : જૈન સાધુ. વીરસાગરના શિષ્ય. ૩૨ કડીની ‘ક્રોધ-માન-માયા અને લોભની સઝાય’ (મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ અલગઅલગ શીર્ષક નીચે પણ મુદ્રિત થયેલી મળે છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તકાસંદોહ : ૧; ૩. જૈસમાલા(શા) : ૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]