ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવાનંદ(પંડિત)-૧'''</span> [ઈ.૧૪૮૪માં હયાત] : અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૧૦૪ કડીના ‘ઇન્દ્રનંદિસૂરિ-વિવાહલુ’ (ર.ઈ.૧૪૮૪)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ...") |
(No difference)
|
Revision as of 09:56, 5 September 2022
ભાવાનંદ(પંડિત)-૧ [ઈ.૧૪૮૪માં હયાત] : અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૧૦૪ કડીના ‘ઇન્દ્રનંદિસૂરિ-વિવાહલુ’ (ર.ઈ.૧૪૮૪)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]