ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીખુ-ભીખમજી-ભીખાજી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીખુ/ભીખમજી/ભીખાજી'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૪] : તેરાપંથના સ્થાપક. ઈ.૧૭૫૨માં રઘુનાથ પાસે દીક્ષા. નવીન દીક્ષા ઈ.૧૭૬૧માં. ‘બારવ્રત-ચોપાઈ’, ‘અનુકંપા-ઢાલ’,...") |
(No difference)
|
Revision as of 10:02, 5 September 2022
ભીખુ/ભીખમજી/ભીખાજી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૪] : તેરાપંથના સ્થાપક. ઈ.૧૭૫૨માં રઘુનાથ પાસે દીક્ષા. નવીન દીક્ષા ઈ.૧૭૬૧માં. ‘બારવ્રત-ચોપાઈ’, ‘અનુકંપા-ઢાલ’, ‘નવતત્ત્વ-ચોપાઈ’, અને ‘નિક્ષેપાવિચાર’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે : ૧૯(૨).[ગી.મુ.]