ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૭: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીમ-૭'''</span> [ઈ.૧૬૭૧મં હયાત] : આખ્યાનકાર. પાલનપુરના વીસા શ્રીમાળી વણિક જૈન. વાસણસુત. ૮૪૪ ચોપાઈના ‘નળાખ્યાન’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}} {{Poem2Close}} <br> {{He...") |
(No difference)
|
Revision as of 10:03, 5 September 2022
ભીમ-૭ [ઈ.૧૬૭૧મં હયાત] : આખ્યાનકાર. પાલનપુરના વીસા શ્રીમાળી વણિક જૈન. વાસણસુત. ૮૪૪ ચોપાઈના ‘નળાખ્યાન’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]