ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમરાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીમરાજ'''</span> [ઈ.સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનવિજયસૂરિની પરંપરામાં ગુલાલચંદના શિષ્ય. તે સાધુ છે કે શ્રાવક તે નિશ્ચિત નથી. ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ....")
(No difference)

Revision as of 10:04, 5 September 2022


ભીમરાજ [ઈ.સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનવિજયસૂરિની પરંપરામાં ગુલાલચંદના શિષ્ય. તે સાધુ છે કે શ્રાવક તે નિશ્ચિત નથી. ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૭૬૦/સં. ૧૮૧૬, જેઠ સુદ-) તથા ૧૧ કડીના ‘લોદ્રવા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).[ગી.મુ.]