ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનકીર્તિશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભુવનકીર્તિશિષ્ય'''</span> [ ] : જૈન સાધુ. ૨૧ કડીની ‘અજિતનાથચરિત-ચતુષ્પદી’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ‘શ્રેણિક-રાસ’ તથા ‘શ્રીપાળ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગ...") |
(No difference)
|
Revision as of 10:05, 5 September 2022
ભુવનકીર્તિશિષ્ય [ ] : જૈન સાધુ. ૨૧ કડીની ‘અજિતનાથચરિત-ચતુષ્પદી’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ‘શ્રેણિક-રાસ’ તથા ‘શ્રીપાળ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા; ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]