ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૂધર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભૂધર-૧-'''</span> [ઈ.૧૬૧૯માં હયાત] : ખંભાતના ઉદુમ્બર બ્રાહ્મણ. આ કવિ ખંભાતના વિષ્ણુદાસ અને શિવદાસના ગુરુ ભૂધર વ્યાસ હોવાની સંભાવના છે. આ કવિએ ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ....")
(No difference)

Revision as of 10:07, 5 September 2022


ભૂધર-૧- [ઈ.૧૬૧૯માં હયાત] : ખંભાતના ઉદુમ્બર બ્રાહ્મણ. આ કવિ ખંભાતના વિષ્ણુદાસ અને શિવદાસના ગુરુ ભૂધર વ્યાસ હોવાની સંભાવના છે. આ કવિએ ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ.૧૬૧૯)ની રચના કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ‘જાલંધરાખ્યાન’, રામલાલ ચુ. મોદી, [ર.સો.]