ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૈરઈદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભૈરઈદાસ'''</span> [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય. ૨ કડીના ‘જિનભદ્રસૂરિ-ગીત’ (ઈ.૧૫મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈમગૂકરચનાએં : ૧ (+સં.). {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |pr...") |
(No difference)
|
Revision as of 10:14, 5 September 2022
ભૈરઈદાસ [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય. ૨ કડીના ‘જિનભદ્રસૂરિ-ગીત’ (ઈ.૧૫મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈમગૂકરચનાએં : ૧ (+સં.). [કી.જો.]