ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોજ ઋષિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભોજ(ઋષિ)-૧'''</span> [ ] : સંભવત: લોંકાગચ્છના જૈન સાધુ. ‘જસવંતજીનો સંથારો’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૧૧ કડીના ‘પારસનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. લોંકાગચ્છમ...") |
(No difference)
|
Revision as of 10:15, 5 September 2022
ભોજ(ઋષિ)-૧ [ ] : સંભવત: લોંકાગચ્છના જૈન સાધુ. ‘જસવંતજીનો સંથારો’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૧૧ કડીના ‘પારસનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. લોંકાગચ્છમાં થયેલા જસવંતજી (જ.ઈ.૧૫૭૮-અવ. ઈ.૧૬૩૨)ની પરંપરાના શિષ્ય હોવાની શક્યતા છે. કૃતિ : લોંકાગચ્છીય શ્રાવકસ્થ સાર્થ પંચ પ્રતિક્રમણસૂત્ર તથા કેટલાંક સ્તવન, સઝાયો વગેરે પ્રકરણ, પ્ર. કલ્યાણચંદ જયચંદ, સં. ૧૯૩૯ (બીજી આ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]