ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિચંદ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિચંદ્ર '''</span> : આ નામે ‘સપ્તનય-બાલાવબોધ’ તથા લઘુસંગ્રહણી-બાલાવબોધ’ મળે છે. તેમના કર્તા કયા મતિચંદ્ર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકા...") |
(No difference)
|
Revision as of 04:06, 6 September 2022
મતિચંદ્ર : આ નામે ‘સપ્તનય-બાલાવબોધ’ તથા લઘુસંગ્રહણી-બાલાવબોધ’ મળે છે. તેમના કર્તા કયા મતિચંદ્ર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.]