ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર ઉપાધ્યાય-૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિસાગર(ઉપાધ્યાય)-૭'''</span> [ઈ.૧૭૯૦ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. વીરસુંદરના શિષ્ય. સોમેશ્વરકૃત ‘લઘુજાતક(જ્યોતિષ)’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) (ગદ્યમાં વચનિકા)ના કર્...")
(No difference)

Revision as of 04:09, 6 September 2022


મતિસાગર(ઉપાધ્યાય)-૭ [ઈ.૧૭૯૦ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. વીરસુંદરના શિષ્ય. સોમેશ્વરકૃત ‘લઘુજાતક(જ્યોતિષ)’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) (ગદ્યમાં વચનિકા)ના કર્તા. મૂળગ્રંથ ઈ.૧૫૪૯ આસપાસ રચાયો હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]